શ્રી મેઢા પ્રાથમિક શાળા
About Me
શ્રી મેઢા પ્રાથમિક શાળા
View my complete profile
Monday, 22 July 2013
આજની ઘડી રળિયામણી.....(ધોરણ 7માં ગુજરાતીમાં આવતી કવિતા અંતર્ગત વર્ગશિક્ષકશ્રી જિતુભાઇ દ્વારા કરાવવામાં આવેલ પ્રવૃત્તિ...)
ધોરણ 7ની ગુજરાતીમાં આવતી કવિતા 'આજની ઘડી રળિયામણી' અંતર્ગત 'વ્હાલાની વધામણી' માટે ફૂલોના હાર બનાવતી ધો.7ની બાળાઓ
'તરિયાતોરણ' એટલે કે આંબો, આસોપાલવ વગેરે પાનનાં તોરણ બનાવી વર્ગખંડ શણગારવા ઉત્સુક ધોરણ 7ના બાળકો
વ્હાલોજી આવ્યાની વધામણીમાં વર્ગખંડમાં રાસ રમતી બાળાઓ..
કાનજી કાળા, છેલ છોગાળા, લટકાળા નંદલાલની વેશભુષામાં ધોરણ 7નો વિદ્યાર્થી ડાભી કિશન..
1 comment:
શ્રી મેઢા પ્રાથમિક શાળા
27 July 2013 at 08:54
આજની ઘડી રળિયામણી
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
આજની ઘડી રળિયામણી
ReplyDelete