Friday 9 November 2012

દિવાળી કાર્ડ સ્પર્ધા...

દિવાળી કાર્ડ સ્પર્ધા...

રંગોળી સ્પર્ધા...

ધોરણ ૫માંઅભ્યાસ કરતી બાળાઓ- દિવ્યા, આકાંક્ષા અને રક્ષિતા સાથે આચાર્યશ્રી હિંમતભાઇ
ધોરણ ૬ના તેજસ્વી બાળકો- ગોટી વિવેક, ધામેલિયા દિવ્યેશ અને ગોસાઇ જયદિપ
ધોરણ ૭માં અભ્યાસ કરતી બાળાઓ- ડાભી જયશ્રીબેન, ગોટી જેનિશાબેન અને ધામેલિયા દર્પણબેન.
ધોરણ ૫માં અભ્યાસ કરતી ભાવિકા, વૈશાલી, દક્ષા અને ધોરણ ૬માં અભ્યાસ કરતી હિરલ.
ધોરણ ૬માં અભ્યાસ કરતા ધામેલિયા ધાર્મિક અને ડાભી કિશન.
ધોરણ ૭માં અભ્યાસ કરતા ગુડાળા કાનાભાઇ, ગુડાળા જિતેન્દ્રભાઇ અને ગુડાળા સુનીલભાઇ


Thursday 1 November 2012

નવરાત્રિ રાસ ગરબા આયોજનમાં ગ્રામજનોનો સાંપડેલો અભૂતપૂર્વ પ્રતિસાદ...

ગરબે ઘૂમતા બાળકોને ઉત્સાહિત કરવા પધારેલા ગામના ઉપસરપંચશ્રી ભોજભાઇ મોભ અને આચાર્યશ્રી હિંમતભાઇ વાઘેલા. 
  
બાળકોને પ્રોત્સાહિત કરવા પધારેલા ગામના સરપંચશ્રી તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રી લક્ષ્મણભાઇ સરવૈયા અને ગામના વડીલો તેમજ આગેવાનો.
  
બાળકો સાથે હોંશભેર ગરબે ઘૂમતા ગ્રામજનો અને શાળાના શિક્ષકો.


નવરાત્રિમાં આનંદ, ઉત્સાહ અને હોંશભેર તેમજ પરંપરાગત વેશભુષામાં ગરબે ઘૂમતા શાળાના બાળકો...


 પોતાના આગવા મિજાજમાં ગરબે ઘૂમતી શાળાની બાળાઓ

અસલ કાઠિયાવાડી અને પરંપરાગત વેશમાં ગરબાની રમઝટ બોલાવતા બાળકો