Saturday, 27 July 2013

વૃક્ષારોપણ કાર્યક્રમ

વૃક્ષારોપણ માટે  ગ્રામજનોને વૃક્ષાર્પણ કરી રહેલા શાળાના આચાર્યશ્રી હિંમતભાઇ વાઘેલા.
 

શાળાના બગીચામાં વૃક્ષારોપણ કરી રહેલા શાળાના આચાર્યશ્રી સાથે ગામના આગેવાન અને તાલુકા પંચાયત-પાલિતાણાના સદસ્યશ્રી એવા લક્ષ્મણભાઇ સરવૈયા તેમજ ગામના સરપંચશ્રી મોહનભાઇ મકવાણા

શાળાના બગીચામાં શાળાની બાળાઓ સાથે વૃક્ષારોપણ કરી રહેલા એસ.એમ.સી.ના મહિલા સભ્યશ્રી વાલીબેન પરમાર.

 વૃક્ષારોપણ માટે વૃક્ષો લઇને ઉભેલી બાળાઓ અને ગામના આગેવાનો, વૃક્ષારોપણ માટે આવેલા મહેમાનો, આચાર્યશ્રી અને મ.ભો.યો.સંચાલકશ્રી
  
ખૂશખૂશાલ વદને વૃક્ષારોપણ કરી રહેલા શાળાના બાળકો.

Monday, 22 July 2013

આજની ઘડી રળિયામણી.....(ધોરણ 7માં ગુજરાતીમાં આવતી કવિતા અંતર્ગત વર્ગશિક્ષકશ્રી જિતુભાઇ દ્વારા કરાવવામાં આવેલ પ્રવૃત્તિ...)


'તરિયાતોરણ' એટલે કે આંબો, આસોપાલવ વગેરે પાનનાં તોરણ બનાવી વર્ગખંડ શણગારવા ઉત્સુક ધોરણ 7ના બાળકો

વ્હાલોજી આવ્યાની વધામણીમાં વર્ગખંડમાં રાસ રમતી બાળાઓ..

કાનજી કાળા, છેલ છોગાળા, લટકાળા નંદલાલની વેશભુષામાં ધોરણ 7નો વિદ્યાર્થી ડાભી કિશન..

મહેંદી સ્પર્ધા....