When i remember 🏫 day, that time in my mind some question will be created . ..like.. . .-- દરેક શનિવારે ભુપતભાઈની વાતૉઓ. --રિસેસ પડે અેટલે રમવવાનુ, ... --દરરોજ બગીચાને પાણી પાવાનુ ,... -- જરૂર પડે તો ઘરે જઈ ગોબર લાવી ખાતર બનાવવાનુ... -- જો બીજા મિત્રોન તેને પોતાનુ કામ પુરુ ન થયું હોય તો તેમને મદદ કરવી .. --જિતુભાઇના અલગ વિચારોથી જુદી જૂદી પૃવૃતિઓ કરવાની ... -- જલ્પાબેન દારા ગણિત ભણવાનુ... --હિમતભાઇ દારા હસી -મજાક વાળી વાતો સાંભળવાનિ... -- પુસ્તકો વાંચવાની... -- નિયમીત નિશાળે જવાની.. --નિશાળનો દરવાજો ખુલે તે પહેલા પોછી જવાનૂ..... -- કંઈ પણ મુશ્કેલી જ ન આવે .. -- દરરોજ પ્ર।થના ....
આ બધી વાતો યાદ કરતા અેમ થાય કે અેક વાર પાછુ બાળપણ મળી જાય ......
When i remember 🏫 day, that time in my mind some question will be created . ..like..
ReplyDelete. .-- દરેક શનિવારે ભુપતભાઈની વાતૉઓ.
--રિસેસ પડે અેટલે રમવવાનુ, ...
--દરરોજ બગીચાને પાણી પાવાનુ ,...
-- જરૂર પડે તો ઘરે જઈ ગોબર લાવી
ખાતર બનાવવાનુ...
-- જો બીજા મિત્રોન તેને પોતાનુ કામ
પુરુ ન થયું હોય તો તેમને મદદ કરવી ..
--જિતુભાઇના અલગ વિચારોથી જુદી
જૂદી પૃવૃતિઓ કરવાની ...
-- જલ્પાબેન દારા ગણિત ભણવાનુ...
--હિમતભાઇ દારા હસી -મજાક વાળી
વાતો સાંભળવાનિ...
-- પુસ્તકો વાંચવાની...
-- નિયમીત નિશાળે જવાની..
--નિશાળનો દરવાજો ખુલે તે પહેલા
પોછી જવાનૂ.....
-- કંઈ પણ મુશ્કેલી જ ન આવે ..
-- દરરોજ પ્ર।થના ....
આ બધી વાતો યાદ કરતા અેમ થાય
કે અેક વાર પાછુ બાળપણ મળી જાય ......