શ્રી મેઢા પ્રાથમિક શાળા
About Me
શ્રી મેઢા પ્રાથમિક શાળા
View my complete profile
Saturday, 4 May 2013
ઇનામ વિતરણ સમારોહ
શાળાના આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનોના હસ્તે વર્ષ-૨૦૧૨-'૧૩ના શ્રી મેઢા પ્રા. શાળાના
"શ્રેષ્ઠ વિદ્યાર્થી"
નો એવોર્ડ સ્વીકારતો ધોરણ 8નો વિદ્યાર્થી
સરવૈયા લાલજીભાઇ ભુપતભાઇ
મેઢા પ્રા.શાળા એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી નથુભાઇના હસ્તે વર્ષ ૨૦૧૨-'૧૩ ના
"શ્રેષ્ઠ વાચક"
નું ઇનામ મેળવતી ધો.૭ની વિદ્યાર્થીની
ધામેલિયા શિતલ મનજીભાઇ
શાળામાં એકપણ દિવસ ગેરહાજર ન રહીને સૌથી વધારે હાજરી નોંધાવી ગામના ઉપસરપંચના હસ્તે શાળાના
"નિયમિત વિદ્યાર્થી"
નું ઇનામ અને પ્રમાણપત્ર મેળવતો ધોરણ 6નો વિદ્યાર્થી
ગોટી વિવેકભાઇ ભુપતભા
ઇ
શાળામાં એકપણ દિવસ ગેરહાજર ન રહીને સૌથી વધારે હાજરી નોંધાવી શાળાના શિક્ષકશ્રી જિતુભાઇના હસ્તે શાળાના
"નિયમિત વિદ્યાર્થી"
નું ઇનામ અને પ્રમાણપત્ર મેળવતો ધોરણ 6નો વિદ્યાર્થી
ધામેલિયા દિવ્યેશભાઇ પાંચાભાઇ
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)