Saturday, 10 November 2012
Friday, 9 November 2012
રંગોળી સ્પર્ધા...
ધોરણ ૫માંઅભ્યાસ કરતી બાળાઓ- દિવ્યા, આકાંક્ષા અને રક્ષિતા સાથે આચાર્યશ્રી હિંમતભાઇ
ધોરણ ૬ના તેજસ્વી બાળકો- ગોટી વિવેક, ધામેલિયા દિવ્યેશ અને ગોસાઇ જયદિપ
ધોરણ ૭માં અભ્યાસ કરતી બાળાઓ- ડાભી જયશ્રીબેન, ગોટી જેનિશાબેન અને ધામેલિયા દર્પણબેન.
ધોરણ ૫માં અભ્યાસ કરતી ભાવિકા, વૈશાલી, દક્ષા અને ધોરણ ૬માં અભ્યાસ કરતી હિરલ.![]() |
ધોરણ ૬માં અભ્યાસ કરતા ધામેલિયા ધાર્મિક અને ડાભી કિશન. |
ધોરણ ૭માં અભ્યાસ કરતા ગુડાળા કાનાભાઇ, ગુડાળા જિતેન્દ્રભાઇ અને ગુડાળા સુનીલભાઇ
Sunday, 4 November 2012
Thursday, 1 November 2012
નવરાત્રિમાં આનંદ, ઉત્સાહ અને હોંશભેર તેમજ પરંપરાગત વેશભુષામાં ગરબે ઘૂમતા શાળાના બાળકો...
પોતાના આગવા મિજાજમાં ગરબે ઘૂમતી શાળાની બાળાઓ
અસલ કાઠિયાવાડી અને પરંપરાગત વેશમાં ગરબાની રમઝટ બોલાવતા બાળકો
Subscribe to:
Posts (Atom)